તને બસ આટલું જ કહેવા માંગીશ,
બહુ નાજુક સ્થિતિમાં છું !!
❤❤❤❤❤
તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો !!
❤❤❤❤❤
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે !!
❤❤❤❤❤
*પ્રેમનુ પાત્ર શોધો નહિ..*
*બનો*....
❤❤❤❤❤
કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત..!!!
❤❤❤❤❤
*હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો....*
*કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ....
❤❤❤❤❤
સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે
ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..
❤❤❤❤❤
બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના...
હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..
❤❤❤❤❤
*આ અજનબી શહેર મા કોઈએ પથ્થર ફેંક્યો મારી પાછળ*
❤❤❤❤❤
*જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં*
*તારુ કોઈ પોતાનું મોજૂદ હશે*
❤❤❤❤❤
રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને
અને રડીને આપણી કંકોત્રીની પણ.
❤❤❤❤❤
વિચારતો હતો કે જીતી રહ્યો છું તને
પણ સમયે સાબિત કર્યું કે,_
જીતી ને પણ હારી રહ્યો છું તને.
❤❤❤❤❤
દુઃખ તો દરિયા જેવું છે
તે પહેલાં અંદર ડૂબાડે છે,
અને પછી મૂલ્યવાન મોતી આપે છે'.
0 Comments